Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 30 Apr, 2024

    હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું.

    હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું.
    સૌ યુવાનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવાનોનાં ભવિષ્યને સલામત તો બનાવ્યું જ છે પણ એમનાં માટે વિપુલ તકોનું સર્જન પણ કર્યું છે.
    લોકશાહીનો અવસર આંગણે આવીને ઊભો છે ત્યારે સૌ યુવાનોને મૂલ્યવાન મતદાન કરવા અપીલ કરી. પ્રથમ વખત મત આપી રહેલા યુવા મતદાતાઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ સ્નેહ બદલ સૌનો આભાર 🙏

    More Details
  • 30 Apr, 2024

    ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!!

    ઇતિહાસ સર્જવા નવસારીનાં નગરજનો તૈયાર છે !!!
    આજે નવસારી વિધાનસભા પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ અંતર્ગત નવસારીનાં બોર્ડિંગ, વેગામ, પીંજરાનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જામય રહી ! સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે અપાર સ્નેહથી જોડાયા છે. એમને મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ છે. સૌએ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે આશીર્વાદ પાઠવ્યા.

    More Details
  • 30 Apr, 2024

    નવસારીનાં નગરજનોએ સદા વરસાવ્યું હેત સાચું પડશે “અબ કી બાર 400 પાર”નું કહેણ !!

    નવસારીનાં નગરજનોએ સદા વરસાવ્યું હેત
    સાચું પડશે “અબ કી બાર 400 પાર”નું કહેણ !!
    આજે નવસારી વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ અંતર્ગત પેરા, સુપા, કુરેલનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જાવાન રહી. નવસારીનાં નગરજનોનું હેત સદાય સાથે રહ્યું છે. સૌએ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જવાનું વચન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા !!!!

    More Details
  • 29 Apr, 2024

    આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

    આજે સુરતનાં ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસ ખાતે રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સૌનો અપાર વિશ્વાસ છલકાતો હતો. ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજય માટે સૌએ આશીર્વાદ પાઠવ્યા.

    More Details
  • 29 Apr, 2024

    લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે.

    લોકોનો અપાર વિશ્વાસ, અપાર સ્નેહ સતત કાર્યરત રહેવાની ઉર્જા પૂરી પાડે છે 🙏

    More Details
  • 28 Apr, 2024

    સુરત શહેરનાં સચીન ખાતે સર્વ સમાજ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યોને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો

    સુરત શહેરનાં સચીન ખાતે સર્વ સમાજ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સૌ સભ્યોને મળી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. સૌનાં ચહેરા પર મોદીજીની ગેરંટી પરનો અપાર વિશ્વાસ છલકાતો જોવા મળ્યો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયનાં આશીર્વાદ પાઠવ્યા.

    More Details
  • 28 Apr, 2024

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.
    સહકારિતા આંદોલન ગુજરાતમાં મોખરે છે. સરકારને સહકારનું પીઠબળ મળે છે અને નીતિ વઘુ સરળ બનતા સહકારી ક્ષેત્રે સારું કાર્ય થઇ શકે છે. મોદી સરકારનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે, સહકારી ક્ષેત્રે સારા વહીવટને કારણે નાગરિકોનો વિશ્વાસ પણ વધ્યો છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત હેટ્રિક સર્જી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય જીત અપાવવા સૌને આહવાન કર્યું.

    More Details
  • 28 Apr, 2024

    સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો

    સાબરકાંઠા ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
    ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીમાં જીતવા માટેનાં આયોજન અને લોકસંપર્કમાં અથાગ પરિશ્રમ કરે છે-જેનાં પરિણામે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જી શકે છે. મને ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓમાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે.
    લોકસભાનાં આ ઇલેક્શનમાં ગુજરાત ઇતિહાસ સર્જી શકે એ માટે બૂથ પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને ભાજપાનાં ઉમેદવારને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવા આહવાન કર્યું.

    More Details
  • 27 Apr, 2024

    સુરતનાં સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.

    સુરતનાં સેલેસ્ટ્રીયલ ડ્રીમ એપાર્ટમેન્ટનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી.
    સૌને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે અને સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ઇતિહાસ સર્જવા તૈયાર છે !!!

    More Details
  • 27 Apr, 2024

    આજે સુરતનાં ઘોડદોડ રોડ ખાતે આવેલા પોદ્દાર એવન્યુનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

    આજે સુરતનાં ઘોડદોડ રોડ ખાતે આવેલા પોદ્દાર એવન્યુનાં રહીશો સાથે શુભેચ્છા મુલાકાત લીધી.
    સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ઇતિહાસ સર્જવા તૈયાર છે !

    More Details
  • 26 Apr, 2024

    એકબાર ફિર મોદી સરકાર બાર બાર મોદી સરકાર !!

    એકબાર ફિર મોદી સરકાર
    બાર બાર મોદી સરકાર !!
    આજે 176-ગણદેવી વિધાનસભાનાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત બિલીમોરા, ભાઠા-મોરબી, સરી બુજરંગ, અમલસાડ, પીપલધરા, ધનોરી-ચાંગા, વડસાગર-રહેજનાં નગરજનોએ ભવ્યાતિભવ્ય આવકાર પાઠવ્યો, સૌ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક પ્રચાર-પ્રવાસ કાર્યક્રમમાં જોડાયા. ગણદેવી વિધાનસભામાં હાથ ધરાયેલા વિકાસકાર્યોએ લોકોની સુખાકારી-સુવિધામાં ઉમેરો કર્યો છે, જેનો આનંદ અને સંતોષ સર્વનાં ચહેરા પર જોવા મળી રહ્યો હતો.
    સૌનૈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર પૂર્ણ વિશ્વાસ છે, મને વિશ્વાસ છે લોકસભાનાં આ ઇલેક્શનમાં માનનીય મોદી સાહેબને ત્રીજીવાર ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા ગણદેવી વિધાનસભા ચોક્કસ જ ઇતિહાસ સર્જશે.
    સૌનાં સાથ-સૌનાં વિશ્વાસ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર 🙏

    More Details
  • 24 Apr, 2024

    જન-જન છે તૈયાર અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!

    જન-જન છે તૈયાર
    અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!
    આજે ભરૂચ ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર રહે છે ! આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. પાંચ લાખથી વધુની લીડ સાથે બાકી રહેલા પચ્ચીસ કમળો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભેટમાં આપવા આહવાન કર્યું.

    More Details
1 29 30 31 32 33 68