Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 16 Jun, 2024

    आज सूरत चेम्बर ऑफ कॉमर्स की 84वीं इंस्टॉलेशन सेरेमनी में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ।

    आज सूरत चेम्बर ऑफ कॉमर्स की 84वीं इंस्टॉलेशन सेरेमनी में सम्मिलित होने का सौभाग्य प्राप्त हुआ। इस विशिष्ट अवसर पर नव नियुक्त प्रमुख श्री विजयभाई मेवावाला और उप प्रमुख श्री निखिलभाई मद्रासी को हार्दिक शुभकामनाएं अर्पित कीं। सूरत का व्यावसायिक समुदाय सदैव ही नवाचार और उन्नति की दिशा में अग्रसर रहा है। सूरत चेम्बर ऑफ कॉमर्स ने हमेशा सूरत की आर्थिक प्रगति में एक महत्वपूर्ण भूमिका निभाई है। मुझे पूर्ण विश्वास है कि यह नई टीम इस प्रतिष्ठित परंपरा को न केवल बनाए रखेगी, बल्कि नए आयाम स्थापित करते हुए सूरत की प्रगति को एक नई ऊंचाई पर ले जाएगी।

    More Details
  • 15 Jun, 2024

    આભાર નવસારી

    આભાર નવસારી  માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi સાહેબની અપાર લોકપ્રિયતા અને નેતૃત્વ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી@AmitShah સાહેબનું માર્ગદર્શન, જનતાનો અસીમ સ્નેહ અને કાર્યકર્તાશ્રીઓનો અપાર પરિશ્રમ અને કર્તવ્યનિષ્ઠાને કારણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. લોકસભાનાં ઇલેક્શનમાં ખડેપગે કાર્ય કરવારા સૌ કાર્યકર્તાશ્રીઓનો આજે નવસારી ખાતે આભાર માન્યો. આજે કાર્યકર્તાશ્રીઓના અપાર પરિશ્રમને કારણે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા તરફ પૂરજોશમાં આગળ વધી રહ્યા છીએ, નવસારી લોકસભામાં જંગી મત સાથે ભાજપનો વિજય થયો અને આ વિજય કાર્યકર્તાઓની મહેનતને કારણે જ મળ્યો છે. સૌને નતમસ્તક વંદન

    More Details
  • 14 Jun, 2024

    ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન

    ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન  લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો-એ બદલ સુરત ખાતે કાર્યકર્તાશ્રીઓનો આભાર માનવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓનો હૃદયથી આભાર માની અભિનંદન પાઠવ્યા. ગુજરાત ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. 2019 અને 2022માં ભાજપને જે મતો મળ્યા એનાં કરતા ટકાવારી વધી, આ માટે સૌથી પહેલો શ્રેય માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબને, બીજો શ્રેય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબને, ત્રીજો શ્રેય આ દેશનાં નાગરિકોને અને ચોથો શ્રેય કાર્યકર્તાશ્રીઓનાં અથાગ પરિશ્રમને ફાળે જાય છે ! સૌ કાર્યકર્તાશ્રીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું !

    More Details
  • 13 Jun, 2024

    આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે

    આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે આપ સૌનો અપાર સ્નેહ, અપાર સમર્થન મારી ઉર્જા બની રહેશે ! કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજે સુરત પરત ફર્યો ત્યારે સૌ શહેરીજનોએ ભાવભીનું, ભવ્ય સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શહેરીજનોનાં સ્નેહથી હૈયું ભીનું થઇ ગયું. સુરત-નવસારી-ગુજરાતનાં નાગરિકોએ મને ખૂબ સ્નેહ આપ્યો છે અને એમનો સ્નેહ, સહકાર અને સમર્થન સદાય મારી તાકાત બન્યા છે. ભવ્યાતિભવ્ય સ્વાગત બદલ રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારી-પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને સુરત-નવસારીનાં મારા નગજરનોનો નતમસ્તક આભાર માનું છું 

    More Details
  • 13 Jun, 2024

    नमामि गंगे कार्यक्रम के तहत स्थापित ‘ज्ञान गंगा’ में अनमोल ज्ञान के खजाने से भरे पुस्तकालय की मुलाक़ात से धन्यता प्राप्त की।

    नमामि गंगे कार्यक्रम के तहत स्थापित ‘ज्ञान गंगा’ में अनमोल ज्ञान के खजाने से भरे पुस्तकालय की मुलाक़ात से धन्यता प्राप्त की। यह पुस्तकालय नदियों के कायाकल्प के साहित्य का भंडार है। #NamamiGange #JalShakti

    More Details
  • 13 Jun, 2024

    मैंने अधिकारियों से कानपुर के जाजमऊ क्लस्टर में हाल ही में तैयार हुए 20 एमएलडी क्षमता वाले सामान्य अपशिष्ट उपचार संयंत्र (CETP) के बारे में जानकारी ली

    मैंने अधिकारियों से कानपुर के जाजमऊ क्लस्टर में हाल ही में तैयार हुए 20 एमएलडी क्षमता वाले सामान्य अपशिष्ट उपचार संयंत्र (CETP) के बारे में जानकारी ली। यह टेनरी उद्योगों के लिए सबसे बड़े संयंत्रों में से एक है, और आधुनिक तकनीकों से लैस है, जिसमें कॉमन क्रोम रिकवरी यूनिट और जीरो लिक्विड डिस्चार्ज प्रणाली भी शामिल हैं।
    यह मंच गंगा, यमुना और उनकी सहायक नदियों के जल की वास्तविक समय पर विश्लेषण और नमामि गंगे कार्यक्रम की गतिविधियों की केंद्रीय स्तर पर निगरानी की सुविधा प्रदान करता है।
    STP के प्रदर्शन की निगरानी ऑनलाइन सतत प्रवाह निगरानी प्रणाली (ओसीईएमएस) के माध्यम से की जाती है, जिससे सुनिश्चित होता है कि सभी STP अपनी निर्धारित क्षमता के अनुसार काम करें। नदी के पानी की गुणवत्ता की निगरानी भी विभिन्न स्थानों पर की जाती है।

    More Details
  • 13 Jun, 2024

    आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन कार्यालय का दौरा किया।

    आज राष्ट्रीय स्वच्छ गंगा मिशन कार्यालय का दौरा किया। “नमामि गंगे कार्यक्रम” के अंतर्गत माँ गंगा की अविरलता और निर्मलता को सुनिश्चित करने हेतु चल रही सफाई परियोजनाओं की प्रगति का अवलोकन किया। एनएमसीजी टीम के समर्पण और अथक प्रयासों की सराहना की।

    More Details
  • 11 Jun, 2024

    आज जब मैंने जल शक्ति मंत्रालय का चार्ज लिया, तो मेरे परिवार की उपस्थिति ने इस महत्वपूर्ण क्षण को और भी यादगार बना दिया।

    आज जब मैंने जल शक्ति मंत्रालय का चार्ज लिया, तो मेरे परिवार की उपस्थिति ने इस महत्वपूर्ण क्षण को और भी यादगार बना दिया। उनका साथ मुझे प्रेरणा और साहस देता है। मैं नए उत्साह और आत्मविश्वास के साथ अपने कर्तव्यों का निर्वहन करने को तैयार हूँ।

    More Details
  • 10 Jun, 2024

    मोदी 3.0 टीम का हिस्सा बनना मेरा परम सौभाग्य है।

    मोदी 3.0 टीम का हिस्सा बनना मेरा परम सौभाग्य है।
    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के नेतृत्व में एक नई ऊर्जा, नवचेतना और अडिग संकल्प के साथ, हम सब मिलकर राष्ट्र को उन्नति के शिखर पर पहुँचाने के लिए प्रतिबद्ध हैं।
    देश की 140 करोड़ जनता के आशीर्वाद और विश्वास की इस नई किरण के साथ, हम एक उज्जवल भविष्य की ओर कदम बढ़ा रहे हैं।

    More Details
  • 10 May, 2024

    પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી.

    પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી
    નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી તત્વરૂચી મહારાજ સાહેબનાં આશીર્વાદ પ્રાપ્ત કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી.
    આ પ્રસંગે વર્ષીતપનાં તપસ્વીરત્નોનાં પારણા કરાવી પુણ્ય પ્રાપ્ત કર્યું, સૌ તપસ્વી રત્નોને વંદન કર્યા.

    More Details
  • 07 May, 2024

    આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી.

    આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી.
    સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો 🙏

    More Details
  • 05 May, 2024

    લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !!

    લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની
    એક જ છે ગૂંજ
    આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા.
    સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયની ખાતરી અપાવી રહ્યા છે.

    More Details
1 27 28 29 30 31 68