આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025
આજે સુરત મહાનગર ખાતે સુરત વિકાસવર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 435.46 કરોડનાં ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે યોજાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા, ત્યારથી એમણે સુરતનાં વિકાસને ખૂબ