આજે રમા એકાદશીનાં પાવન દિવસે સુરત ખાતે જીવન જ્યોત બ્લડ બેંકનું ઉદઘાટન કર્યું ! આ બ્લડ બેંકની સેવા વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવી શુભેચ્છાઓ પાઠવી !
દિવાળીનો અવસર આંગણે આવી રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા યોજાયેલા સાર્વજનિક દિવાળી ઉત્સવમાં ઉપસ્થિત રહી સુરત માટે પ્રગટાવેલા એક લાખ દિવાઓનાં અજવાશનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો. આ પળે સુરતની સુખાકારી અને સમૃદ્ધિ સતત વધતી રહે એ માટે પ્રભુ શ્રી રામને મનોમન પ્રાર્થના કરી !
આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ટેલિફોન એક્સચેંજથી ધનાભાઇ કુમારશાળા સુધી તૈયાર કરાયેલા વોક વેનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. આ વોક-વે રાહદારીઓ માટે અને શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.
आज धुले में श्री सुभाषभाई देवरेजी के निवासस्थान पर उनसे शुभेच्छा भेंट की। उनसे मिलकर हमेशा नई ऊर्जा मिलती है।
ડો. વિરલ પટેલની Elysian ક્લીનીકનું ઉદઘાટન કરી એમને અને એમની ટીમને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
ગઇકાલે રાત્રે નવસારી જીલ્લા પોલીસ દ્વારા આયોજીત “હેલ્લારો” નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી-મા અંબાની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સૌ પોલીસકર્મીઓએ નવરાત્રીમાં ખડેપગે ફરજ નિભાવી એ પોલીસકર્મીનાં પરિવારજનોએ નવરાત્રીનાં ઉત્સવનો આનંદ માણ્યો. સૌને શુભેચ્છાઓ પાઠવી.
આજે વિજ્યાદશમીનાં પાવન પર્વ નિમિત્તે સુરતમાં Green Fusionનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી ! Green Fusion પરમ આતિથ્યનું એક નવું સરનામું બનશે એવો મને વિશ્વાસ છે, સૌને શુભેચ્છાઓ પાઠવી
आज सूरत में वेंचुरा एयर कनेक्ट के दस वर्षों के उत्सव में उपस्थित रह कर टीम को भविष्य की यात्रा के लिए शुभकामनाएं दी।वेंचुरा एयर कनेक्ट ने सूरत की हवाई यात्रा सुविधाओं में सुधार कर व्यापार, पर्यटन और आर्थिक विकास को बढ़ावा दिया है।