महाराष्ट्र चुनाव प्रचार के दौरान आज उचंदा में श्री लक्ष्मणभाई पाटिल के निवास पर उनसे शुभेच्छा भेंट मुलाकात की।
महाराष्ट्र चुनाव प्रचार के दौरान नंदुरबार में महाराष्ट्र भाजपा के प्रदेश महामंत्री विजयभाई चौधरी के निवास पर शुभेच्छा भेंट की।
નવરાત્રિનાં શુભ અવસરે ડો. મંથનભાઇ સોજીત્રાની નવી હોસ્પિટલ “ઇરા વિમેન્સ કેર”નું ઉદઘાટન કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી. મને વિશ્વાસ છે કે ડો.મંથનભાઇ અને એમની હોસ્પિટલ મહિલાઓના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
ગઇકાલે રાજકોટ ખાતે “ન્યુઝ કેપિટલ” ચેનલ દ્વારા યોજાયેલી “બિલ્ડર ઓફ ધ નેશન” કોન્ક્લેવ તેમજ એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજકોટને વિકાસનાં પંથે આગળ ધપાવનાર સૌ બિલ્ડરોનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો. બાંધકામ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી અને વિકાસના શિલ્પી બનનારા સૌ બિલ્ડરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
આજે સુરત ખાતે “દાસત્વ: હિલીંગ લાઇફ” સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ સેન્ટર શહેરનાં નાગરિકોની સ્વસ્થતામાં ઉમેરો કરશે એવો મને વિશ્વાસ છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.