Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 01 Oct, 2024

    आज दिल्ली स्थित निवास पर छत्तीसगढ़ के माननीय राज्यपाल श्री रमेन डेका जी ने शिष्टाचार मुलाकात की।

    आज दिल्ली स्थित निवास पर छत्तीसगढ़ के माननीय राज्यपाल श्री रमेन डेका जी ने शिष्टाचार मुलाकात की।
    Hon’ble Governor of Chhattisgarh Mr. Ramen Deka paid a courtesy visit today at his residence located in Delhi.

    More Details
  • 27 Sep, 2024

    વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે

    વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે એ હેતુથી આજે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એકસાથે 210 બોરીંગનાં વોટર રિચાર્જીંગનો શુભારંભ કરી અપાર આનંદ અનુભવ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ “જળ સંરક્ષણ”ને ખૂબ મહત્વ આપી રહ્યા છે અને આવતીકાલ માટે “જળ-સંચય” કરી ભવિષ્યને સુરક્ષિત બનાવી રહ્યા છે ત્યારે આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને જળ સંચય વિશે માહિતી આપી-વિદ્યાર્થીઓએ “જળ સંચય”નો સંકલ્પ પણ લીધો ! “જળ સંચય-જળ સંરક્ષણ” વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.

    More Details
  • 22 Sep, 2024

    આજે પરમ પૂજ્ય અચાર્ય મહારાજશ્રી મહાશ્રમણજીનાં પરમ આશીર્વાદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

    આજે પરમ પૂજ્ય અચાર્ય મહારાજશ્રી મહાશ્રમણજીનાં પરમ આશીર્વાદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ચાતુર્માસ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. મહારાજશ્રીએ સુરત ઉપસ્થિત થઇ સુરતની ધરતીને પાવન કરી છે !! 55 હજાર કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વ્યસનથી દૂર રહે એ માટે સતત માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે.
    મહારાજશ્રીને વંદન પાઠવ્યા 🙏

    More Details
  • 22 Sep, 2024

    મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં

    મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુગમતા રહે અને એમની સુખ-સુવિધાઓ સચવાયેલી રહે એ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલનાં કેમ્પસમાં પોસ્ટ ગ્રેજયુએશનના વિદ્યાર્થીઓ માટે PG હોસ્ટેલને લોકાર્પિત કરતા આજે ખૂબ આનંદની લાગણી અનુભવી. વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી!

    More Details
  • 21 Sep, 2024

    महाराष्ट्र में जल पुनर्भरण के लिए कार्यरत पुणे के ‘नाम फाउंडेशन’ के विशेष कार्यक्रम

    महाराष्ट्र में जल पुनर्भरण के लिए कार्यरत पुणे के ‘नाम फाउंडेशन’ के विशेष कार्यक्रम में आज उपस्थित रहकर सरकार की विभिन्न योजनाओं के बारे में चर्चा की। ‘नाम फाउंडेशन’ के चेयरमैन और प्रसिद्ध अभिनेता श्री नाना पाटेकर जी के नेतृत्व में यह संस्था महत्वपूर्ण कार्य कर रही है। श्री नाना पाटेकर जी के नेतृत्व में यह संस्था जिस समर्पण और प्रतिबद्धता के साथ जल संरक्षण की दिशा में काम कर रही है, वह अत्यंत प्रेरणादायक है।
    इस अवसर पर मौजूद सभी श्रोताओं को जल पुनर्भरण के महत्त्व पर विस्तार से जानकारी दी और सभी से इस अभियान से जुड़ने का आह्वान किया।

    More Details
  • 08 Sep, 2024

    समस्त झारखंड सेवा ट्रस्ट द्वारा आयोजित रक्तदान शिविर में शामिल होने का सौभाग्य प्राप्त हुआ।

    समस्त झारखंड सेवा ट्रस्ट द्वारा आयोजित रक्तदान शिविर में शामिल होने का सौभाग्य प्राप्त हुआ। सभी रक्तदाताओं से मिलकर अत्यधिक हर्ष का अनुभव हुआ। झारखंड सेवा ट्रस्ट और सभी रक्तदाताओं को इस पुनीत कार्य के लिए हार्दिक बधाई और शुभकामनाएँ।

    More Details
  • 07 Sep, 2024

    આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ

    આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેસ્ટ વિભાગનાં વડા ડો. પારૂલબેન વડગામા અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સંચાલિત ગુજરાતની બીજી અને દક્ષિણ ગુજરાતની પ્રથમ સરકારી એલર્જી લેબનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ એલર્જી લેબમાં એલર્જીની તપાસથી લઇ એના નિદાન અને સારવાર સુધીની તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એલર્જી લેબ થકી નાગરિકોને એલર્જીના નિદાન અને સારવારમાં વધુ સરળતા અને સુગમતા પડશે. સૌને અભિનંદન !!!

    More Details
  • 04 Sep, 2024

    આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.

    આજે માંડવીનાં તડકેશ્વર ખાતે જળ સંરક્ષણ અને જળભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ કાર્યોનું ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. આજે થયેલા ખાતમુહૂર્ત પર્યાવરણની સુરક્ષા અને જળ સંશાધનોનાં યોગ્ય ઉપયોગની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. જળ સંરક્ષણનાં આ પ્રયાસોની મદદથી વર્તમાન તો ખરું જ પણ નવી પેઢીનાં ભવિષ્યને સમૃદ્ધ પર્યાવરણનો વારસો આપી શકીશું ! આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોનો ઉત્સાહ જોઇ મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણે જળ સંરક્ષણ ક્ષેત્રે ઇતિહાસ રચી શકીશું !

    More Details
  • 18 Aug, 2024

    आज नवसारी में “दि नवसारी डिस्ट्रिक्ट चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री” के पदग्रहण समारोह में शामिल होने का सौभाग्य प्राप्त हुआ।

    आज नवसारी में “दि नवसारी डिस्ट्रिक्ट चेंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री” के पदग्रहण समारोह में शामिल होने का सौभाग्य प्राप्त हुआ। नव-निर्वाचित अध्यक्ष श्री राजेंद्रभाई देरासरिया और उनकी पूरी टीम को हार्दिक शुभकामनाएं और भविष्य के लिए ढेरों सफलताओं की कामना करता हूँ। मुझे विश्वास है कि उनके नेतृत्व में नवसारी की व्यापारिक और औद्योगिक प्रगति को नई ऊँचाई प्राप्त होगी ।

    More Details
  • 12 Aug, 2024

    NJ ગૃપ દ્વારા યોજાયેલી એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો.

    NJ ગૃપ દ્વારા યોજાયેલી એન્યુઅલ ફ્લેગશીપ ઇવેન્ટમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધ્યો. રોકાણ ક્ષેત્રે NJ ગૃપ ઘણાં સમયથી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે-સૌને અભિનંદન પાઠવ્યા !

    More Details
  • 11 Aug, 2024

    આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

    આજે સુરત ખાતે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ડો. અનિલ પટેલનાં ઇમેજીંગ સેન્ટરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વર્ષોથી તબીબી ક્ષેત્રે પોતાની સેવા આપી રહેલા ડો.અનિલભાઇને શુભેચ્છાઓ પાઠવી !

    More Details
  • 10 Aug, 2024

    સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી

    સુરતનાં મોટા વરાછા ખાતે શ્રી સંજયભાઇ લખાણીનાં પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ ગભરૂભાઇ લખાણીની પ્રાર્થનાસભામાં હાજરી આપી, સંજયભાઇને સાંત્વના પાઠવી અને સદગતનાં આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી !

    More Details
1 8 9 10 11 12 19