Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 28 Oct, 2025

    आज बिहार के बेगूसराय में “सामाजिक बिहार प्रेरणा अभियान” के सदस्यों के साथ आत्मीय मुलाक़ात का अवसर प्राप्त हुआ।

    आज बिहार के बेगूसराय में “सामाजिक बिहार प्रेरणा अभियान” के सदस्यों के साथ आत्मीय मुलाक़ात का अवसर प्राप्त हुआ।
    इस अभियान के अंतर्गत आज 2.75 लाख से अधिक सदस्य बिहार के सभी जिलों, भारत के विभिन्न महानगरों और विदेशों में रहकर शिक्षा, समता और उद्यमिता पर केंद्रित एक विकसित बिहार 2047 के निर्माण का संकल्प लेकर कार्यरत हैं, ताकि किसी युवा को शिक्षा, रोजगार या स्वास्थ्य के लिए अपने प्रदेश से बाहर न जाना पड़े।
    मुझे पूर्ण विश्वास है कि NDA सरकार के विकासोन्मुखी प्रयासों और प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “विकसित भारत” के संकल्प के साथ यह अभियान एक सशक्त और आत्मनिर्भर बिहार के निर्माण में महत्वपूर्ण भूमिका निभाएगा।
    इस जनप्रेरक अभियान से जुड़े सभी सदस्यों को हार्दिक अभिनंदन और शुभकामनाएँ।

    More Details
  • 27 Oct, 2025

    आज सूरत में गुजरात उत्तर भारतीय सेवा संघ द्वारा आयोजित छठ महापर्व के शुभ अवसर पर उपस्थित रहने का अवसर प्राप्त हुआ।

    आज सूरत में गुजरात उत्तर भारतीय सेवा संघ द्वारा आयोजित छठ महापर्व के शुभ अवसर पर उपस्थित रहने का अवसर प्राप्त हुआ।
    छठी मैया और भगवान भास्कर की कृपा से सभी श्रद्धालुओं के जीवन में सुख, समृद्धि और स्वास्थ्य बना रहे ऐसी प्रार्थना ।

    More Details
  • 27 Oct, 2025

    आज सूरत में श्री छठ मानव सेवा ट्रस्ट द्वारा आयोजित छठ महापर्व के पावन अवसर पर उपस्थित रहने का सौभाग्य प्राप्त हुआ।

    आज सूरत में श्री छठ मानव सेवा ट्रस्ट द्वारा आयोजित छठ महापर्व के पावन अवसर पर उपस्थित रहने का सौभाग्य प्राप्त हुआ। ट्रस्ट के सभी सदस्यों और श्रद्धालु जनों द्वारा किए गए उत्कृष्ट आयोजन और सेवा भाव के लिए हृदय से अभिनंदन।

    More Details
  • 25 Oct, 2025

    आज पटना एयरपोर्ट पर मीडिया के साथीयों से संवाद का अवसर मिला। सभी को आस्था,

    आज पटना एयरपोर्ट पर मीडिया के साथीयों से संवाद का अवसर मिला। सभी को आस्था, अनुशासन और प्रकृति के प्रति कृतज्ञता के प्रतीक छठ महापर्व की हार्दिक शुभकामनाएँ दीं।

    More Details
  • 23 Oct, 2025

    बिहार के पटना एयरपोर्ट पर भारतीय जनता पार्टी के समर्पित कार्यकर्ताओं द्वारा आत्मीय स्वागत के लिए हृदय से आभार।

    बिहार के पटना एयरपोर्ट पर भारतीय जनता पार्टी के समर्पित कार्यकर्ताओं द्वारा आत्मीय स्वागत के लिए हृदय से आभार। सभी कार्यकर्ताओं में जो उत्साह, ऊर्जा और संगठनात्मक एकता देखने को मिली, वह भाजपा परिवार की सशक्त जड़ें और माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के विकसित भारत के संकल्प की एक झलक है।

    More Details
  • 22 Oct, 2025

    ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને એમનાં પરિવારને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

    ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને એમનાં પરિવારને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 22 Oct, 2025

    નવા વર્ષે માતાનાં આશીર્વાદ સૌથી મૂલ્યવાન હોય છે, જેમનાં સંસ્કાર વારસાથી પરિવારનો પાયો મજબૂત થયો છે

    નવા વર્ષે માતાનાં આશીર્વાદ સૌથી મૂલ્યવાન હોય છે, જેમનાં સંસ્કાર વારસાથી પરિવારનો પાયો મજબૂત થયો છે એવા માતાજીનાં આશીર્વાદ લઇ નવા વર્ષનો પ્રારંભ કર્યો !

    More Details
  • 22 Oct, 2025

    મારો પરિવાર મારી ઉર્જા છે, ભારતીય જનતા પાર્ટીનાં મારા વિશાળ પરિવારને સમય આપી શકું એ માટે પરિવાર મારી સદાય મારી તાકાત બને છે

    મારો પરિવાર મારી ઉર્જા છે, ભારતીય જનતા પાર્ટીનાં મારા વિશાળ પરિવારને સમય આપી શકું એ માટે પરિવાર મારી સદાય મારી તાકાત બને છે-આજે નવા વરસે પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને એમનો સ્નેહસભર આભાર માન્યો !!!

    More Details
  • 12 Oct, 2025

    આજે સિદ્ધમ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી.

    આજે સિદ્ધમ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી.
    શ્રી ગૌરવભાઇ સિંઘી, શ્રી અંકિતભાઇ બોથરા, શ્રી અભિષેકભાઇ બોથરા, શ્રી બસંતભાઇ સિંધીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 12 Oct, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત આપણો દેશ “ખેલ-ક્રાંતિ”નાં યુગમાં પ્રવેશી રહ્યો છે,

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત આપણો દેશ “ખેલ-ક્રાંતિ”નાં યુગમાં પ્રવેશી રહ્યો છે, હવે રમત-ગમત માત્ર મનોરંજન માટે નથી પણ રાષ્ટ્રનિર્માણનું એક શક્તિશાળી માધ્યમ બની રહયું છે ત્યારે આજે સુરતનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે “સાંસદ ખેલ મહોત્સવ”નો પ્રારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી.
    ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ ખેલાડીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. મને વિશ્વાસ થે કે આ યુવાનો પ્રધાનમંત્રી શ્રીનાં “ફિટ યુવા-વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન આપશે.
    ખેલ યુવાનોમાં અનુશાસન, સમર્પણ અને સંગઠનનાં ગુણોનો વિકાસ કરે છે, સૌને શુભેચ્છાઓ !!!

    More Details
  • 12 Oct, 2025

    સુરતની પાવન ધરા પર પધારેલા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સુરત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

    સુરતની પાવન ધરા પર પધારેલા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સુરત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.

    More Details
  • 11 Oct, 2025

    આજે સુરત ખાતે ડેકોરમ હેર એન્ડ ક્લીનીકનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી,

    આજે સુરત ખાતે ડેકોરમ હેર એન્ડ ક્લીનીકનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી, ભારતીબેન ચૌહાણ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
1 9 10 11 12 13 36