આજે સુરત ખાતે અગ્રવાલ આઇ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ડો.નિરવભાઇ શાહ અને અન્ય સૌ ડોક્ટરોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
આજે નવસારી ખાતે અંદાજિત ₹14.94 કરોડના વિકાસ કાર્યા અને નવસારી મહાનગરપાલિકાની નવી વેબસાઇટને લોકાર્પિત કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જળસંચયનાં સંકલ્પને સાકાર કરવા આજે ₹1.5 કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોની ખાતમુહૂર્તવિધિ પણ કરી. સ્વચ્છતાદૂતોનું સન્માન કરતા ધન્યતા અનુભવી.
ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા વિકસિત ગુજરાતની ટીમ તૈયાર છે !!!
राजस्थान स्थापना दिवस के पावन अवसर पर गुजराती-मारवाड़ी समाज द्वारा आयोजित ‘गुज-राज महासंगम’ में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ। चैत्र नवरात्रि की स्थापना पर हुई भव्य महाआरती और कलाकारों की मनमोहक प्रस्तुतियाँ, हर पल दिव्यता से परिपूर्ण रहा। यह महासंगम वास्तव में संस्कृति, आस्था और सौहार्द का प्रतीक बना।