પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા પ્રભારીશ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુપોષણ કીટ અને 108 ગાડી ઘાસ વિતરિત કર્યા. રજતતુલા બદલ અને સૌના તરફથી મળેલા અપ્રતિમ સ્નેહ બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જય દ્વારકાધીશ !
શિવજીનું મહિમા ગાન કર્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રી વી.ડી.ઝાલાવડિયા, શ્રી કાંતિભાઇ બલર, શ્રી અરવિંદભાઇ રાણા, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત મહાનગર પાલિકા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
રાજકોટ ખાતે ક્રેડાઈ – રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા આગેવાનો, હોદ્દેદારો અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા.
શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું. સર્વ વડીલશ્રીઓના આશીર્વાદ લીધા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી રાજેન્દ્રબાપુ તોરણીયા વાળા, સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા.
ડો. શિખા સિંગ, ડો. મૌલિક પટેલ અને સર્વને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, માજી મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઇશ્વરભાઇ પરમાર, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સુરત મહાનગર સ્થાઈ સમિતી અધ્યક્ષ શ્રી પરેશ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, ભાજપા સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સહીત સુરત જિલ્લાના સંગઠનના પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા.
સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત શહેર અધ્યક્ષશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી સહિત રાજસ્થાન યુવક મંડળના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જે નિમિત્તે નડિયાદની અમી હોસ્પિટલ ખાતે ચાલી રહેલા નિ:શુલ્ક કેમ્પની મુલાકાત લીધી. સ્વાસ્થ્યની કાળજી લેવા સૌને નિયમિતપણે ચેકઅપ કરાવતા રહેવાની અપીલ કરી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન વ્યાસ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહજી ચૌહાણ,મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન, પ્રદેશ આઈ.ટી. કન્વીનર શ્રી નિખીલભાઈ પટેલ, ચિકિત્સક સેલના સંયોજક ડો.ઘનશ્યામભાઈ સોઢા, સહ સંયોજક ડો. ભુપેન્દ્રભાઈ ઝાલા તથા ચિકિત્સક સેલના ડોક્ટર્સ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ સહિત શારદા ફાઉન્ડેશનના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.