Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 17 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने स्वच्छता को केवल अभियान ही नहीं, बल्कि राष्ट्रजीवन का संस्कार बना दिया है।

    माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर ने स्वच्छता को केवल अभियान ही नहीं, बल्कि राष्ट्रजीवन का संस्कार बना दिया है। उनके जन्मदिवस के पावन अवसर पर देशभर में #SwachhataHiSeva2025 का शुभारंभ, इसी संकल्प का प्रतीक है।
    आज सूरत महानगर स्थित इच्छानाथ मंदिर प्रांगण में स्वच्छता अभियान में सहभागी बनकर मुझे गहन संतोष एवं कृतज्ञता का अनुभव हुआ। इस अवसर पर सूरत महानगर पालिका के समर्पित स्वच्छता दूतों से मिलना गौरव का क्षण रहा।
    इन स्वच्छता रत्नों का समर्पण ही सूरत को देश में स्वच्छता का आदर्श बनाता है। मैं उन्हें वंदन करता हूँ।

    More Details
  • 16 Sep, 2025

    વિશ્વપુરૂષનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન થકી સેવા કાર્ય !

    વિશ્વપુરૂષનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન થકી સેવા કાર્ય ! 🩸
    આજે સુરત ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 29 રક્તદાન કેન્દ્રો ખાતે રક્તદાનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું. આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ રક્તદાતાશ્રીઓનો અને રક્તદાન કેન્દ્રોનાં સભ્યોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા.
    કોઇ એક વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન એ બીજી વ્યક્તિ માટે જીવતદાન છે-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને એમનાં જન્મદિવસ નિમિત્તે સૌ રક્તદાતાશ્રીઓએ આ સેવા કાર્ય અર્પણ કરી એમનાં દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી.

    More Details
  • 16 Sep, 2025

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે આવતીકાલે સાંજે 6.30 કલાકે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. તાજેતરમાં સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેરનું બિરૂદ પ્રાપ્ત થયું- આ બિરૂદ પાછળ જેમનો અથાક પરિશ્રમ છે એવા સ્વચ્છતા દૂતો અને શહેરીજનોના અભિવાદન અને ઋણ સ્વીકાર માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કૈલાશ ખેર લાઇવ પરફોર્મન્સ આપશે.
    આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પાઠવ્યા.

    More Details
  • 15 Sep, 2025

    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस, 17 सितंबर से पूरे देश में प्रारंभ हो रहे ‘स्वच्छता ही सेवा 2025’ अभियान

    माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस, 17 सितंबर से पूरे देश में प्रारंभ हो रहे ‘स्वच्छता ही सेवा 2025’ अभियान के संदर्भ में आज प्रेस कॉन्फ्रेंस को संबोधित करने का अवसर मिला।
    🪷“स्वच्छता ही सेवा” अभियान 8वें वर्ष में प्रवेश कर रहा है। स्वच्छता के प्रति जनजागरण का संकल्प माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर ने लिया था और आज यह कहने में अत्यंत आनंद की अनुभूति हो रही है कि यह संकल्प राष्ट्रव्यापी जनांदोलन का स्वरूप ले चुका है। बड़े हों या बच्चे-हर आयु वर्ग का नागरिक स्वच्छता को अपनी जिम्मेदारी मानते हुए इस संकल्प को आगे बढ़ा रहा है।
    🪷‘स्वच्छता ही सेवा’ कार्यक्रम ने व्यवहार परिवर्तन की एक ऐतिहासिक मिसाल कायम की है। 60 करोड़ लोग जो कभी खुले में शौच की आदत से बंधे थे, आज शौचालय उपयोग की नई जीवनशैली अपना चुके हैं। यह केवल स्वच्छता का नहीं बल्कि आत्मसम्मान, स्वास्थ्य और सामाजिक परिवर्तन का महाअभियान है।
    इस अवसर पर माननीय आवासन एवं शहरी कार्य मंत्री श्री मनोहर लाल जी भी उपस्थित रहे।

    More Details
  • 15 Sep, 2025

    आज नई दिल्ली में भारत प्रकाशन लिमिटेड द्वारा आयोजित आधार इंफ्रा कॉन्क्लेव में सम्मिलित होकर,

    आज नई दिल्ली में भारत प्रकाशन लिमिटेड द्वारा आयोजित आधार इंफ्रा कॉन्क्लेव में सम्मिलित होकर, जलशक्ति मंत्रालय की प्राथमिकताओं और भारत के अगले चरण के इंफ्रास्ट्रक्चर विज़न पर विस्तृत संवाद करने का अवसर मिला।
    इस अवसर पर जल जीवन मिशन, वर्षा-जल संचयन, नदी पुनर्जीवन, सतत जल प्रबंधन तथा पब्लिक–प्राइवेट पार्टनरशिप जैसे विषयों पर भी विचार-विमर्श हुआ।
    विशेष उपस्थित दिल्ली की मुख्यमंत्री श्रीमती रेखा गुप्ता जी से सौजन्य भेंट कर आनंद की अनुभूति हुई ।

    More Details
  • 15 Sep, 2025

    आज क्वालिटी काउंसिल ऑफ़ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद– नेशनल क्वालिटी कॉनक्लेव’ में सम्मिलित होकर अपार संतोष की अनुभूति हुई।

    आज क्वालिटी काउंसिल ऑफ़ इंडिया द्वारा आयोजित ‘सरपंच संवाद– नेशनल क्वालिटी कॉनक्लेव’ में सम्मिलित होकर अपार संतोष की अनुभूति हुई।
    स्वच्छ भारत मिशन-ग्रामीण तथा जनभागीदारी से जल संचय अभियान को सफल बनाने में असाधारण योगदान देने वाले सरपंचश्रीओं के साथ संवाद का अवसर मिला।
    डिजिटल प्लेटफ़ॉर्म के माध्यम से ‘सरपंच संवाद’ हमारे सरपंचों को एक साझा मंच प्रदान करेगा, जहाँ वे जमीनी स्तर की चुनौतियों के समाधान साझा कर सकेंगे और एक-दूसरे के अनुभवों से प्रेरणा प्राप्त करेंगे।
    मैं देश के सभी 2.5 लाख सरपंचों से अपील करता हूँ कि इस प्लेटफ़ॉर्म से जुड़ें, ताकि हर गाँव स्वच्छता, जल-संरक्षण और सुरक्षा के स्तंभों पर आगे बढ़ते हुए माननीय प्रधानमंत्री श्री Narendra Modi सर के नेतृत्व में विकसित भारत 2047 के संकल्प को साकार करने में योगदान दे सके।

    More Details
  • 14 Sep, 2025

    નમોત્સવ : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવનને ઉજાગર કરતી પ્રેરક યાત્રા !

    નમોત્સવ : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવનને ઉજાગર કરતી પ્રેરક યાત્રા !
    આજે રાજકોટ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જીવન-કવન પરથી તૈયાર થયેલો અભૂતપૂર્વ ઐતિહાસિક મલ્ટી મિડીયા શો “નમોત્સવ”માં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની વડનગરથી દેશનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી પ્રેરક યાત્રા, એમનો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને અથાગ પુરૂષાર્થને સૌ કલાકારોએ મલ્ટી મિડીયાની મદદથી અદભૂત રીતે રજૂ કર્યા, સૌને અભિનંદન!

    More Details
  • 14 Sep, 2025

    આજે સુરત ખાતે May Bacનાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.

    આજે સુરત ખાતે May Bacનાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ સંચાલકશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 13 Sep, 2025

    अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥

    अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
    चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
    જેમણે પોતાનું સમગ્ર જીવન વિદ્યાને સમર્પિત કરી દીધું એવા ગવર્મેન્ટ મેડિકલ કોલેજનાં પ્રોફેસર્સનાં નિવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને શુભેચ્છાઓ પાઠવી. મેડિકલ કોલેજનાં સૌ પ્રોફેસર્સ થકી આપણાં સમાજને ઉત્તમ ડોક્ટર્સ મળ્યા છે. સેવાનાં સંસ્કાર આપનારા સૌ ગુરૂઓને વંદન પાઠવ્યા.
    આ સાથે ડૉ કમલેશભાઈ દવ, ડૉ પારુલ વડગામ અને ડૉ કેતન આચાર્યને પણ કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 13 Sep, 2025

    આજે ચીખલી ખાતે 242 લાખના આરોગ્યના અદ્યતન ઉપકરણોનું લોકાર્પણ કરતા અપાર આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી.

    આજે ચીખલી ખાતે 242 લાખના આરોગ્યના અદ્યતન ઉપકરણોનું લોકાર્પણ કરતા અપાર આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં સરકારી હોસ્પિટલો અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બની રહી છે. નાગરિકો “આયુષ્માન ભારત”યોજનાની મદદથી સરળતાથી ઇલાજ કરાવી રહ્યા છે, જે મોદી સાહેબને કારણે જ શક્ય બન્યું છે !
    આ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે યોજાનારા “સેવા પખવાડિયા” નિમિત્તે યોજાનારા વિવિધ સેવા કાર્યક્રમોને સફળ બનાવવા અપીલ કરી.

    More Details
  • 12 Sep, 2025

    माननीय श्री सी. पी. राधाकृष्णन जी को भारत के 15वें उपराष्ट्रपति पद की शपथ ग्रहण करने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।

    माननीय श्री सी. पी. राधाकृष्णन जी को भारत के 15वें उपराष्ट्रपति पद की शपथ ग्रहण करने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
    आपका व्यापक प्रशासनिक अनुभव, दूरदर्शिता और समाज सेवा के प्रति अटूट समर्पण निश्चित ही राष्ट्र के लिए प्रेरणा स्रोत बनेगा। आपके मार्गदर्शन में न केवल हमारी लोकतांत्रिक परंपराएँ और सुदृढ़ होंगी, बल्कि राज्यसभा की गरिमा और संसदीय मूल्यों को भी नई ऊँचाइयों तक पहुँचाने का कार्य होगा। आपके सफल, प्रभावी एवं प्रेरणादायी कार्यकाल की मंगलकामनाएँ।

    More Details
  • 12 Sep, 2025

    આજે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહી સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધાઓ,

    આજે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહી સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધાઓ, એર કનેક્ટિવિટી અંગે ચર્ચા કરી, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.

    More Details
1 13 14 15 16 17 36