એડવોકેટ રાજેશભાઇ જોળિયાની ઓફિસનું ઉદ્ઘાટન અને ભારતીય જનતા પાર્ટી જનસંપર્ક કાર્યાલયને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
पटना आगमन पर उपमुख्यमंत्री श्री सम्राट चौधरी जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव श्री विनोद तावड़े जी एवं सांसद श्री संजय जयस्वाल जी द्वारा किए गए आत्मीय स्वागत के लिए हृदय से आभार।
આજે પૂજ્ય બાપુનાં જન્મદિવસ નિમિત્તે ખાદીની ખરીદી કરવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરવા અને આપણાં સૌનાં પૂજ્ય બાપુનાં “સ્વદેશી અપનાવો”નાં સૂત્રને સાર્થક કરવા આપ સૌને ખાદીની ખરીદી કરવા તેમજ સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરું છું.