માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા એ પળથી શરૂ કરી ભારતનાં પ્રધાનમંત્રી બન્યા એ પછીનાં પ્રજાપ્રિય સુશાસનનાં 23 વર્ષની પરિપૂર્ણતા પ્રસંગે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કાર્યકર્તાશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા નવરાત્રી સ્નેહમિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાશ્રીઓને મળીને અનેરા આનંદની લાગણી અનુભવી. સૌ કાર્યકર્તાશ્રીઓને આવી રહેલા ઉત્સવોની શુભેચ્છાઓ પાઠવી !!
जैन एजुकेशन एंड एम्पावरिंग ट्रस्ट द्वारा आयोजित ‘विजन 2035’ कार्यक्रम में उपस्थित रहकर सभी एंटरप्रेन्योर्स और बिजनेसमेन के साथ संवाद किया। इस प्रेरणादायक चर्चा में मैंने आने वाले समय में सफलता के मंत्रों पर अपने विचार संवाद किए। मुझे विश्वास है की ‘विजन 2035’ की यह सोच समाज के सर्वांगीण विकास की मजबूत नींव तैयार करेगी।