દિવાળીનાં પાવન અવસરની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ – ૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ.કે.લક્ષ્મણજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠકને સંબોધિત કરી. સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી !
આજે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પોલિટીકલ કોંકલેવમાં ઉપસ્થિત રહી પોલીસ કર્મીઓને શૌર્ય અવોર્ડથી સન્માનિત કરી આનંદની લાગણી અનુભવી. ઇન્ડિયા ન્યૂઝ સાથે સંવાદ સાધ્યો.