પાંડેસરા GIDCમાં નવનિર્મિત ભોજનાલયનું લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી, GIDCમાં જ ભોજનાલય બનતા કામ કરતા સૌની સુવિધામાં ઉમેરો થશે ! સૌને અભિનંદન !
आज नई दिल्ली में हिमाचल प्रदेश के उपमुख्यमंत्री श्री मुकेशभाई अग्निहोत्री जी से सौजन्य भेंट हुई। इस दौरान जलशक्ति मंत्रालय से जुड़े विभिन्न महत्वपूर्ण विषयों पर विस्तारपूर्वक चर्चा और विचार-विमर्श किया।
આજે નવસારી જીલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીનાં નવીન કાર્યાલય શ્રી કમલમનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો. નવસારી જીલ્લાનાં સૌ કાર્યકર્તાશ્રીઓ જનસેવા થકી રાષ્ટ્રસેવાના કર્તવ્યપથ પર પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલય શ્રી કમલમ થકી જનસેવાનો માર્ગ વધુ સરળ બનશે. નવસારીનાં મારા સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ!!!
आज दिल्ली स्थित निवास पर राष्ट्रीय मीडिया संयोजक और सांसद श्री अनिल बलूनी जी के साथ विभिन्न अखबारों और चैनलों के पत्रकार साथियों के साथ स्नेहभोजन का अवसर प्राप्त हुआ। पत्रकार बंधुओं के साथ इस आत्मीय मिलन से नई ऊर्जा प्राप्त हुई।