કાર્યકર્તાશ્રીઓ એમનાં કર્મ, મૂલ્યો અને ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર દ્વારા સંગઠનને મજબૂત બનાવે છે-મારા કાર્યકર્તાશ્રીઓ મારી ઉર્જા છે, મારી તાકાત છે. અપાર સ્નેહ અને સહકાર બદલ સુરત શહેર સંગઠનનાં સૌ કાર્યકર્તાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌને સેવા પખવાડિયાને સફળ બનાવવા આહવાન કરું છું.
ગુજરાતનાં પ્રવાસે પધારેલા ગુજરાતનાં પનોતા પુત્ર અને આપણાં સૌનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરી ધન્યતા અનુભવી !!!