असम के महामहिम राज्यपाल श्री लक्ष्मण प्रसाद आचार्य जी ने आज दिल्ली में शिष्टाचार भेंट की। इस अवसर पर विविध समसामयिक विषयों पर आत्मीय चर्चा हुई।
आज संसद सत्र के दौरान जल शक्ति मंत्रालय की संसदीय परामर्शदात्री समिति की बैठक की अध्यक्षता की।बैठक में स्वच्छ भारत मिशन के अंतर्गत ठोस एवं तरल कचरा तथा प्लास्टिक कचरा प्रबंधन से जुड़े विषयों पर चर्चा हुई। इस दौरान सांसदों ने अपने उपयोगी सुझाव साझा किए, जो नीति निर्माण और प्रभावी क्रियान्वयन में सहायक होंगे।
મતાધિકાર એ સૌનો મૂલ્યવાન અધિકાર છે, આ અધિકારનો ઉપયોગ સૌ નાગરિકો કરી શકે એ હેતુથી SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત આજે લિંબાયત વિધાનસભામાં નવાગામ-ગાયત્રી નગર ખાતે ચાલી રહેલી SIR કામગીરીની સમીક્ષા કરી, ખૂબ કર્તવ્યનિષ્ઠા સાથે કામગીરી કરનાર સૌ શિક્ષકો-BLOને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
આજે સુરત ખાતે લિંબાયત વિધાનસભાનાં ભાઠેના ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, નાગરિકો પોતાનો મતાધિકાર અદા કરી શકે એ માટે શિક્ષકો અને BLO ખડેપગે SIRની કામગીરી કરી રહ્યા છે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
લોકશાહીને વધારે મજબૂત બનાવતી SIRની કામગીરી ખૂબ સંતોષપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે લિંબાયત વિધાનસભામાં આવેલા નવાગામ ચિંતા ચોક ખાતે ચાલી રહેલી SIRની કામગીરીનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા. કામગીરી કરી રહેલા શિક્ષકો અને BLOને અભિનંદન પાઠવ્યા.