નીલકંઠ ઓર્ગેનીક્સના ફાર્મા ડિવિઝનનું ઉદ્ઘાટન
આજે અંકલેશ્વર ખાતે પરમ પૂજ્ય સાધુ-સંતશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે નીલકંઠ ઓર્ગેનીક્સના ફાર્મા ડિવિઝનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા સહિત હોદ્દદારો અને આગેવાનો