Views Navigation

Event Views Navigation

Today
  • ‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’

    #9YearsOfModiGovernment અંતર્ગત આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી 'સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ'માં વિકાસ-કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સોશિયલ મિડીયા ઇન્ફલુઅન્સર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધી

  • મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક

    ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓની કાર્યશક્તિ સંગઠનને વધારે મજબૂત બનાવે છે… પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન

  • સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારના કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થતા સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમાં દેશ આત્મનિર્ભર બન્યો,

  • સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા, જે અંતર્ગત સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટમાં પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં કરાયેલા વિકાસ કાર્યો-સેવા કાર્યો-વિવિધ

  • 9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં… 9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં…

    9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં… 9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં… માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત

  • ‘સંપર્કથી સમર્થન’

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજે સુરત ખાતે 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત પદ્મશ્રી મથુરભાઈ સવાણીની શુભેચ્છા મુલાકાત લઈ એમને ભાજપા સરકારનાં વિવિધ

  • 51 આવાસો લોકાર્પિત

    નવસારીનાં સરપોર ખાતે 51 આવાસો લોકાર્પિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે વિકાસ, સુવિધા અને સુખાકારી-સાથે

  • એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ

    નવસારીના સરપોર ખાતે ચાલી રહેલા એકસપ્રેસ વે જંકશનના કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા. જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ

  • સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ….

    સંકલ્પ, સફળતા, સુખાકારીનાં 9 વર્ષ…. 'સંપર્કથી સમર્થન' અભિયાન અંતર્ગત નવસારીના અદડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન પ્રોફેસર જયંતીભાઈ પટેલના નિવાસસ્થાને મુલાકાત લઈ

  • કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન

    આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ