Views Navigation

Event Views Navigation

Today
  • સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,

  • રાજકોટ જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી રાજકોટ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,

  • બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ

  • “મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’

    પ્રદેશ કારોબારીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નાં વિચારોનું '100 Quotes of Mann Ki Baat' શીર્ષક સાથે સંપાદિત થયેલા પુસ્તકનું વિમોચન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. “મન કી બાત”નાં

  • પ્રદેશ કારોબારી 2023

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રાસ્તાવિક ઉદબોધન કરી, કારોબારી સભ્યોને માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ મહામંત્રી

  • કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલન

    છોટા ઉદેપુર નસવાડીના કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી ધીરુભાઈ ભીલ સહિત જિલ્લા તેમજ તાલુકા પંચાયતના

  • છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત

    છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુસિંહ

  • આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે

    માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે શ્રી મુકેશભાઇ પટેલનાં ગ્રીનલેબ ડાયમંડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી. વિશ્વનાં ફલક પર સુરતની લેબગ્રોન ડાયમંડ

  • નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રમત-ગમતને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આજે નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત 13 વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનાં ટ્રોફી વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી

  • બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન

    કબડ્ડી ખેલાડીઓની ચપળતા તો વધારે જ છે પણ સાથે-સાથે ખેલાડીઓની ત્વરિત નિર્ણયશક્તિને પણ મજબૂત બનાવે છે. આજે બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી