આજે પૂજ્ય સંતશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવસારી ખાતે સાંસ્કૃતિક ગૌધામનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો,
આજે પૂજ્ય સંતશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવસારી ખાતે સાંસ્કૃતિક ગૌધામનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો, આ સાથે જ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અને સૌભાગ્યની લાગણી અનુભવી ! પરમ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં ગૌ શાળા અને મંદિરનું નિર્માણ કરાયું છે-આ મંદિરની ડિઝાઇન પણ સર્વ સંતશ્રીઓએ જ કરી છે એ