Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું “સક્રિય સદસ્યતા અભિયાન” ચાલી રહ્યું છે,

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું “સક્રિય સદસ્યતા અભિયાન” ચાલી રહ્યું છે, આજે આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં સક્રિય કાર્યકર્તા તરીકે મારી સદસ્યતા નોંધાવી ગર્વની લાગણી અનુભવી ! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ “વિકસિત ભારત” તરફ વાયુ વેગે ગતિ કરી રહ્યો છે ત્યારે દેશભરમાં પ્રારંભ

આજે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પોલિટીકલ કોંકલેવમાં ઉપસ્થિત રહી પોલીસ કર્મીઓને શૌર્ય અવોર્ડથી સન્માનિત કરી આનંદની લાગણી અનુભવી.

આજે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પોલિટીકલ કોંકલેવમાં ઉપસ્થિત રહી પોલીસ કર્મીઓને શૌર્ય અવોર્ડથી સન્માનિત કરી આનંદની લાગણી અનુભવી. ઇન્ડિયા ન્યૂઝ સાથે સંવાદ સાધ્યો.

मराठी भाषा को अभिजात भाषा का दर्जा मिलना एक ऐतिहासिक क्षण है।

मराठी भाषा को अभिजात भाषा का दर्जा मिलना एक ऐतिहासिक क्षण है। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के दूरदर्शी नेतृत्व में मराठी भाषा को राष्ट्रीय सम्मान मिला है। इस अवसर पर आयोजित विशेष आभार समारोह में उपस्थित रहने का सौभाग्य मिला। मराठी भाषा के राष्ट्रीय सम्मान के लिए आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर

आज दिल्ली के विज्ञान भवन में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी द्वारा 5वें राष्ट्रीय जल पुरस्कार 2023 के तहत जल संरक्षण और प्रबंधन में उत्कृष्ट योगदान देने वाले राज्यों को सम्मानित किया गया ।

आज दिल्ली के विज्ञान भवन में महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी द्वारा 5वें राष्ट्रीय जल पुरस्कार 2023 के तहत जल संरक्षण और प्रबंधन में उत्कृष्ट योगदान देने वाले राज्यों को सम्मानित किया गया । ओडिशा ने ‘सर्वश्रेष्ठ राज्य’ का प्रथम पुरस्कार प्राप्त किया, जबकि उत्तर प्रदेश को दूसरा स्थान मिला। गुजरात और पुडुचेरी ने

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ વડોદરા પધારી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન પાઠવ્યા

ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સક્રિય સદસ્ય બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, હું સૌ કાર્યકર્તાશ્રીઓને સક્રિય સદસ્યતા અભિયાનમાં જોડાવા અપીલ કરું છું !

આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી

આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવી ! આ પદવીદાન સમારોહમાં 15 વિદ્યાશાખાના 2611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ કરાઇ. આ પદવીદાન સમારોહમાં આજનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત સૌ યુવાનો ટેકનોલોજીની આંગળી પકડી જ્ઞાનનાં

આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ટેલિફોન એક્સચેંજથી ધનાભાઇ કુમારશાળા સુધી તૈયાર કરાયેલા વોક વેનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી.

આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ટેલિફોન એક્સચેંજથી ધનાભાઇ કુમારશાળા સુધી તૈયાર કરાયેલા વોક વેનું લોકાર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી. આ વોક-વે રાહદારીઓ માટે અને શાળાએ જતા-આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.

વિદ્યાર્થીઓમાં ગળથૂંથીથી જળ સંરક્ષણનાં સંસ્કાર ઉતરે એ હેતુથી શાળાઓએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરવું

વિદ્યાર્થીઓમાં ગળથૂંથીથી જળ સંરક્ષણનાં સંસ્કાર ઉતરે એ હેતુથી શાળાઓએ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરવું જોઇએ-આજે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. BRC ગણદેવી દ્વારા આયોજીત તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન પણ નિહાળ્યું. બાળકોમાં તર્કની શક્તિ વધે અને વિજ્ઞાન સાથેનું અનુસંધાન મજબૂત બને એ માટે આવા પ્રદર્શનો

“એક દિવો સુરતને નામ!”

દિવાળીનો અવસર આંગણે આવી રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા યોજાયેલા સાર્વજનિક દિવાળી ઉત્સવમાં ઉપસ્થિત રહી સુરત માટે પ્રગટાવેલા એક લાખ દિવાઓનાં અજવાશનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો. આ પળે સુરતની સુખાકારી અને સમૃદ્ધિ સતત વધતી રહે એ માટે પ્રભુ શ્રી રામને મનોમન પ્રાર્થના કરી !