માનનીય મોદીજીએ ફરી એકવાર ગુજરાતને આપી વિકાસની ભેટ….
માનનીય મોદીજીએ ફરી એકવાર ગુજરાતને આપી વિકાસની ભેટ…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હૈયે ગુજરાતનો વિકાસ વસ્યો છે, આજે ગુજરાતનાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમદાવાદ ખાતે ₹5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનસભાને સંબોધી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય અને ધન્યતા પ્રાપ્ત થઇ. આ વિકાસલક્ષી પ્રકલ્પોમાં રેલવેના ₹1,404