પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી મિડીયા વિભાગની બેઠક સંબોધી. મિડીયાની કામગીરીને વધુ મજબૂત બનાવવા જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં