વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં