પરમપૂજ્ય શ્રી સદગુરૂદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજનાં સાનિધ્યમાં પાંચમા લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ
સદગુરૂધામ-બરૂમાળ ખાતે પરમપૂજ્ય શ્રી સદગુરૂદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજનાં સાનિધ્યમાં પાંચમા લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ થયો. આ પવિત્ર પ્રસંગે ભગવાન શિવજી અને ગણેશજીનાં આશીર્વાદ લીધા.
મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી અરવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા