વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ…. દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
|
0 events,
|
1 event,
-
કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે…. આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!! આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો |
4 events,
-
“સ્વચ્છતા એ જ સંકલ્પ” આજે સાંસદ દિશા દર્શન અંતર્ગત નવસારી જીલ્લા ખાતે "સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી" અભિયાનનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત”નાં સંકલ્પને સાકાર કરવા સૌને આહવાન કર્યું. રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ
-
આજે નવસારી લોકસભા મતવિસ્તારની ત્રણ વિધાનસભાઓના સંયુક્ત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ પાઠવી. સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી આર. સી.પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સામાજિક આગેવાનો
-
ઓલપાડ વિધાનસભા ઓલપાડ વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આવનારી લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાનું આહવાન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,
-
કાર્યકર્તાશ્રીઓનાં ઉત્સાહ, ઉર્જા, ઉમંગને વંદન સુરત ખાતે ૧૬૫ - મજુરા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત આજે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. નવું વર્ષ એમનાં જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ લઇને આવે અને જનસેવા, રાષ્ટ્રસેવાની કર્તવ્યનિષ્ઠા વધુ મજબૂત બનતી રહે એવી પ્રાર્થના કરી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત શહેર અધ્યક્ષ શ્રી |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
2 events,
-
“વિકસિત ભારત એ જ સંકલ્પ” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત જીલ્લાનાં પૂણા વિસ્તારમાં યોજાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં ઉપસ્થિત રહી સર્વ લાભાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શાસક
-
સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજનાનાં લાભાર્થીઓ આત્મનિર્ભર ફેરીયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત રહેલા ફેરિયાશ્રીઓ અને એમનાં પરિવારજનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાની પ્રાપ્તિ કરી. ફેરિયાઓ આપણાં રોજબરોજની જીંદગીને વધુ સરળ અને સુચારુ બનાવે છે. સૌને વંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, |
1 event,
-
સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત” સંકલ્પને સાકાર કરવા સાંસદ દિશા દર્શન અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનનો શુભારંભ કરાયો, આજે ચીખલી ખાતે આ અભિયાનને લીલી ઝંડી બતાવી ચીખલીનાં સૌ નગરજનોને “ગંદકી કરીશું નહીં અને કરવા દેશું નહીં” નો સંકલ્પ ગ્રહણ કરાવ્યો. જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી |
|
0 events,
|
1 event,
-
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પેજ સમિતિના સોફ્ટવેર અંગે યોજાયેલી કાર્યશાળામાં માર્ગદર્શન પાઠવ્યું. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય વિજયને એક વર્ષ પૂર્ણ થયું, આ વિજય પાછળ પેજ સમિતિનો પણ મહત્વપૂર્ણ ફાળો હતો, આ અંગે સૌને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ |
0 events,
|
0 events,
|
1 event,
-
આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત !!! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 17મી ડિસેમ્બરે સુરતની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે આજે સ્વચ્છતાનાં સંદેશ સાથે યોજાયેલા “માનવ સાંકળ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી બાળકો અને યુવાનોમાં પણ ખૂબ પ્રિય છે, પ્રધાનમંત્રીશ્રીને આવકારવાની આતુરતા બાળકો અને યુવાનોનાં ચહેરા પર |
2 events,
-
દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે અને એટલે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લાભવંતી યોજનાઓ જન-જન સુધી પહોંચાડી ભારતનાં વિકાસને વધુ મજબૂત, વધુ ઝડપી બનાવવાની યાત્રા એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ! આજે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ
-
આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો. સુરત એરપોર્ટ પર જ્યારે માંડ એક ફ્લાઇટ આવતી હતી એ સમયે એરપોર્ટનાં વિકાસ અને એરકનેક્ટિવિટી મુદ્દે ખૂબ રજૂઆતો કરી હતી. સુરત એરપોર્ટનો વિકાસ અને એર કનેક્ટિવિટી એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું પણ સપનું હતું અને એટલે જ |
2 events,
-
હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરતને આપી અમૂલ્ય ભેટ…. જેમનાં હૃદયમાં સુરત વસેલું છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે આજે પુન:નિર્મિત સુરત એરપોર્ટનું ઉદઘાટન સંપન્ન થયું. આ ઐતિહાસિક પળે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને આજે
-
આજે સુરત માટે ધન્ય ઘડી, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ ધન્ય પળનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. #વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
2 events,
-
વિકાસની તેજ રફ્તાર એ જ મોદી ગેરંટી !! નવસારી જીલ્લાનાં બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને કારણે બિલીમોરાનાં નગરજનોની સુખાકારી અને સુવિધામાં ઉમેરો થયો છે. રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રીનરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ,
-
આજે પી.પી.સવાણી ગૃપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી, દિકરીઓનાં કન્યદાન પ્રસંગથી ભાવવિભોર થઇ જવાયું. નવ દંપતિઓને સુખી, સમૃદ્ધ દામ્પત્યજીવનનાં આશીર્વાદ પાઠવ્યા. |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકને સંબોધી, ઉપસ્થિત કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને |
0 events,
|
0 events,
|