કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે….
કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે…. આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!! આ પ્રસંગે