પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતિનાં અવસરે સુરત ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાત વિધાનસભામાં પ્રચંડ જીત મેળવ્યા પછી કાર્યકર્તાશ્રીઓની જવાબદારી વધી છે. સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા અને મતદાતાશ્રીઓને નતમસ્તક વંદન
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
1 event,
-
|
1 event,
-
અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રગટ બ્રમ્હસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ વિશેષ છે, એમનાં વિચારો, એમનાં સંસ્કારો માત્ર ગ્રંથો સુધી સિમિત ન રહેતા વિશ્વ સ્તરે જન-જન સુધી પહોંચ્યા છે. એમનાં ચરણોમાં વંદન કરું છું. આ મહોત્સવમાં જોડાયેલા સર્વ ભક્તો અને સ્વયંસેવકો પ્રમુખ સ્વામીજીનાં આચાર-વિચારને હજજારો |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
1 event,
-
આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ સમીક્ષા બેઠક’ને સંબોધિત કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, મોરચા અને સેલના પ્રદેશ પ્રમુખશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવનાં ધની એવા સુભાષચંદ્ર બોઝજીએ દેશને આઝાદી અપાવવા જે પુરૂષાર્થ કર્યો એ સોનેરી અક્ષરે ઇતિહાસમાં લખાયો છે. આજની નવી પેઢીનાં યુવાનો એમનાં જીવનમાંથી પ્રેરણા લઇ દેશને આત્મનિર્ભર અને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ બનાવશે એનો મને વિશ્વાસ છે. સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાનું |
0 events,
|
1 event,
-
23 અને 24મી જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક તેમજ ગત દિવસોમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠક અંગે સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો. |
1 event,
-
શિયાળાની હૂંફાળી સવારે ખૂબ મોટી સંખ્યામાં સાયકલોથોનમાં ભાગ લેવા આવેલા બાળકો, યુવાનો અને સુરતવાસીઓને જોઇ ખૂબ આનંદ થયો. સાયકિલસ્ટ્સની સંખ્યા વધે અને વધુ ને વધુ લોકો સાયકિલંગ તરફ વળે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરાયેલા “India Cycle 4 Change Challange” અભિયાન અંતર્ગત સુરત મહાનગર પાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ડ લિમિટેડ દ્વારા યોજાયેલી સાયકલોથોનમાં |
|
3 events,
-
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર અને જન-જનની સેવાનાં સંકલ્પને સૌએ વધુ દ્રઢ અને મજબૂત બનાવ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, અપેક્ષિત જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ તેમજ અપેક્ષિત ધારાસભ્યશ્રીઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.
-
સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રદર્શનીમાં ભારતીય જનતા પાર્ટીનાં વિકાસ કાર્યો અને જન-જનની સેવા માટે પ્રારંભ કરાયેલા જન-અભિયાનો વિશે માહિતી દર્શાવાઇ છે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનો અડગ પરિશ્રમ આ પ્રદર્શનીમાં ઝળકે છે. સૌને અભિનંદન પાઠવ્યા
-
સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4નાં સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, દંડક શ્રી જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઇ વરમોરા સાથે હળવાશની પળો પસાર કરી. ઉપસ્થિત રહેલા વોર્ડનાં સભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. |
1 event,
-
જનતા જનાર્દનને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અડગ અને અતૂટ વિશ્વાસ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વધુ વિકાસશીલ બનાવવાની જવાબદારી ભાજપાને આપી છે. મને એકવાતનો ખૂબ આનંદ અને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ માત્ર ચૂંટણીલક્ષી નહીં પણ જનતાની સેવાલક્ષી કાર્ય કરવા સદાય તત્પર હોય |
0 events,
|
0 events,
|
1 event,
-
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભારતનાં યુવાનોમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજનાં વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે અને આ કારણે પ્રધાનમંત્રી શ્રી સદાય એમનાં પથદર્શક બની એમને માર્ગદર્શન આપતા રહે છે. અભ્યાસક્ષેત્રે પરીક્ષાઓનું ખૂબ મહત્વ છે, આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી. સુરતની ખરવરનગર સ્કૂલમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સાથે મળીને |
2 events,
-
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનાં યજમાનપદે ભારતની પહેલી ‘બીચ સોકર ટુર્નામેન્ટ’ સુરત ખાતે યોજાઇ.આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી 19 રાજ્યોનાં ખેલાડીઓને મળી એમનો ઉત્સાહ વધારવાનો અવસર સાંપડ્યો. ગુજરાત રમત-ગમત ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરત ખાતે આવી ટુર્નામેન્ટનું આયોજન ગૌરવની વાત છે. આ આયોજન બદલ બીચ
-
સુરત શહેરમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે દેશનું સૌથી ઊંચું બિલ્ડીંગ, સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત વિકાસનાં રાજમાર્ગ પર પૂરઝડપે દોડી રહ્યું છે, આ વિકાસકાર્યોથી સુરતની યશ-કલગીમાં ઉમેરો થશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી |
1 event,
-
સુરતનાં તળાજા-મહુઆ લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત કરાયેલા રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાશ્રીઓનાં અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોનાં આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા અવિરત સેવાકાર્યો હાથ ધરાઇ રહ્યા છે, આ માટે સમાજનાં સર્વ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રસંગે |
|
0 events,
|
1 event,
-
“સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન કરતા ખુશી થઈ રહી છે. આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા |
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,
-
સુરત મહાનગરનાં સર્વ શ્રેષ્ઠીઓ સાથે રૂબરૂ થવાનો અવસર પ્રાપ્ત થયો. સુરત મહાનગરનાં વિકાસમાં સહભાગી થયેલા સૌ શ્રેષ્ઠીઓને મળી ખૂબ આનંદ થયો. સૌ સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહેલું સુરત દેશ અને દુનિયામાં સદાય અગ્રેસર રહે એ અંગે ગોષ્ઠિ કરી. |