‘પ્રદેશ સમીક્ષા બેઠક’
આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ સમીક્ષા બેઠક’ને સંબોધિત કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા
આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ સમીક્ષા બેઠક’ને સંબોધિત કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા
ખૂબ સરળ અને સૌમ્ય સ્વભાવનાં ધની એવા સુભાષચંદ્ર બોઝજીએ દેશને આઝાદી અપાવવા જે પુરૂષાર્થ કર્યો એ સોનેરી અક્ષરે ઇતિહાસમાં લખાયો છે. આજની નવી પેઢીનાં યુવાનો એમનાં જીવનમાંથી પ્રેરણા લઇ દેશને
23 અને 24મી જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક તેમજ ગત દિવસોમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારી બેઠક અંગે સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
શિયાળાની હૂંફાળી સવારે ખૂબ મોટી સંખ્યામાં સાયકલોથોનમાં ભાગ લેવા આવેલા બાળકો, યુવાનો અને સુરતવાસીઓને જોઇ ખૂબ આનંદ થયો. સાયકિલસ્ટ્સની સંખ્યા વધે અને વધુ ને વધુ લોકો સાયકિલંગ તરફ વળે એ
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકને સંબોધિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર અને જન-જનની સેવાનાં સંકલ્પને સૌએ વધુ દ્રઢ અને મજબૂત બનાવ્યો. પ્રદેશ સંગઠન
સુરેન્દ્ર નગર ખાતે પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન પંડિત દીનદયાલ હોલ ખાતે એક પ્રદર્શનીનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રદર્શનીમાં ભારતીય જનતા પાર્ટીનાં વિકાસ કાર્યો અને જન-જનની સેવા માટે પ્રારંભ કરાયેલા
સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4નાં સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, દંડક શ્રી જગદીશભાઇ
જનતા જનાર્દનને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અડગ અને અતૂટ વિશ્વાસ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વધુ વિકાસશીલ બનાવવાની જવાબદારી ભાજપાને
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભારતનાં યુવાનોમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજનાં વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે અને આ કારણે પ્રધાનમંત્રી શ્રી સદાય એમનાં પથદર્શક બની એમને માર્ગદર્શન આપતા
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનાં યજમાનપદે ભારતની પહેલી ‘બીચ સોકર ટુર્નામેન્ટ’ સુરત ખાતે યોજાઇ.આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી 19 રાજ્યોનાં ખેલાડીઓને મળી