ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનાં સમુહ લગ્ન પ્રસંગમાં વર્ચ્યુઅલ હાજરી આપી.
ધંધુકા, રાણપુર, બરવાળા, ગઢડા, વિંછીયા તાલુકાનાં નવ-દંપતિઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાજી, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી જસાભાઈ બારડ, અમદાવાદ જીલ્લા ભાજપનાં અધ્યક્ષ