સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
રાજકોટ-ભાવનગર હાઇવે ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રારંભ પ્રસંગે હાજર રહેવાનો લ્હાવો મળ્યો. આ પ્રસંગે મંદિરના મુખ્ય મહંત પૂ.