આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી અરુણસિહ રાણા , જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિ સિંહ અટોદરીયા, અંકલેશ્વર પાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, ભરૂચ નગર
ધંધુકા, રાણપુર, બરવાળા, ગઢડા, વિંછીયા તાલુકાનાં નવ-દંપતિઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાજી, પૂર્વ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી જસાભાઈ બારડ, અમદાવાદ જીલ્લા ભાજપનાં અધ્યક્ષ
આ પ્રસંગે હાજરી આપી. લગભગ 75 કરોડથી વધારે કિંમતનાં કાર્ડ વિતરિત કરાયા. દરેક લાભાર્થીને લાભ લેવા અપીલ કરી. આ કાર્યક્રમમાં રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણા જીલ્લાના ધારાસભ્ય શ્રી નીતિનભાઈ