December 6, 2021 @ 4:00 pm - 4:30 pm બાબા સાહેબ નિર્વાણ દિન નિમિત્તે સંવિધાન ગૌરવ યાત્રા હાટકેશ્વર મંદિર, વડનગર, મહેસાણા
December 6, 2021 @ 7:00 pm - 7:30 pm “શ્રી વડેશ્વર મહાદેવજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ” શ્રી રોકડીયા હનુમાન મંદિર, સાંઈ મોહન-૧ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, જીઆવ-બુડીયા નુંજા જકાતનાકા પાસે, વડોદ, સુરત.
December 7, 2021 @ 11:00 am - 11:30 am શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ નિમિત્તે પ્રદેશ વર્ચ્યુઅલ બેઠક ગુજરાત પ્રદેશ ભાજપ - શ્રી કમલમ
December 10, 2021 @ 8:00 am - 8:30 am સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાજકોટ-ભાવનગર હાઇવે ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રારંભ પ્રસંગે હાજર રહેવાનો લ્હાવો મળ્યો. આ પ્રસંગે મંદિરના મુખ્ય મહંત પૂ.
December 10, 2021 @ 9:00 am - 9:30 am હિંમતનગર ખાતે દલિત મહિલા સંમેલન તથા યુવા મોરચાનો કાર્યક્રમ હિંમતનગર
December 10, 2021 @ 11:00 am - 12:00 pm શ્રી શિહોર સંપ્રદાય ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ, સુરત આયોજિત 25 મો સમુહલગ્ન મહોત્સવ આઈ માતા ફાર્મ, અવસર ફાર્મની બાજુમાં, સરથાણા BRTS રોડ, સુરત
December 10, 2021 @ 12:30 pm - 1:00 pm SMC સંકલન મુખ્ય કચેરી રૂમ નં. ૮૮, મીટીંગ હોલ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત.
December 10, 2021 @ 1:30 pm - 2:00 pm વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે 13 મી ડિસેમ્બરના રોજ વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે એ સંદર્ભે
December 10, 2021 @ 2:00 pm - 3:00 pm પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી, મહાનગર અને જિલ્લાના પ્રમુખ તેમજ મહાનગર અને જિલ્લાના પ્રભારીશ્રીઓની બેઠક યોજી. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ઉપસ્થિત રહ્યા.
December 10, 2021 @ 3:00 pm - 4:00 pm ભીમ કથાકાર શ્રી આનંદ કુમાર સ્વનાથ 500 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સૌનું સ્વાગત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજા,પ્રદેશના સહ-પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.