પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રજતતુલા અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી નીતિનભાઇને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે પ્રદેશ