રાજસ્થાન દિવસ નિમિત્તે રાજસ્થાન મહાસભા દ્વારા યોજાયેલા “મ્હારો માન રાજસ્થાન” કાર્યક્રમમાં હાજરી આપી.
સર્વ રાજસ્થાની ભાઇ-બહેનોને શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત