ભારતીય જનતા પાર્ટીનાં ચિકિત્સક સેલ દ્વારા ગુજરાતભરમાં વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ઓરલ કેન્સર ડિટેકશન તથા ઓરલ હાઇજીન કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરાયું છે,
જે નિમિત્તે નડિયાદની અમી હોસ્પિટલ ખાતે ચાલી રહેલા નિ:શુલ્ક કેમ્પની મુલાકાત લીધી. સ્વાસ્થ્યની કાળજી લેવા સૌને નિયમિતપણે ચેકઅપ કરાવતા રહેવાની અપીલ કરી. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી જહાનવીબેન