ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડાજીનાં સ્મરણાર્થે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા "નાર્યસ્તુ વંદના" કાર્યક્રમમાં હાજરી આપી. આ
સુરત પશ્ચિમ વિધાનસભા પરિવાર દ્વારા જનરલ બિપીન રાવતજી, એમના પત્ની મધુલિકા રાવતજી તેમજ 13 વીર શહીદ યોદ્ધાઓ માટે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી, બિપીન રાવતજી અને સર્વ શહીદોને વંદન કર્યા.
પ્રદેશ મહામંત્રીશ્રી અને પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, આરોગ્ય મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા , અંગદાનના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખ, પ્રદેશ સહકારી વિભાગના સંયોજકશ્રી બિપિનભાઈ