માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે 13 મી ડિસેમ્બરના રોજ વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે એ સંદર્ભે
ડોક્યુમેન્ટરીમાં શ્રી મહેશભાઇએ નાનામાં નાના કાર્યક્રમોને આવરી લેવાનો સફળ પ્રયાસ કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું. કલાકારો માટે તૈયાર થયેલી ડિરેકટરીથી કલાકારોને પણ ઘણો લાભ થશે. આ કાર્યક્રમમાં