જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !!
જલાલપોર વિધાનસભા છે મક્કમ ભાજપ સાથે અડીખમ !! આજે જલાલપોર વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત શિવાજીચોક, એરૂ, કોથમડી, મટવાડ, દાંડી, અબ્રામા, ખરસાડ, રાણાભાઠા, સુલતાનપુરનાં નગરજનોને મળી અપાર આનંદ અનુભવ્યો. સૌનો સ્નેહ