“પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન
આજે સુરત મહાનગર ખાતે શ્રી કિશોરભાઇ માંગરોળિયાનાં “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન કર્યું, કિશોરભાઇ અને પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સનાં સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.
આજે સુરત મહાનગર ખાતે શ્રી કિશોરભાઇ માંગરોળિયાનાં “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન કર્યું, કિશોરભાઇ અને પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સનાં સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.
આપણાં દેશનાં વીરોનાં પુણ્ય સ્મરણ કાજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી “મેરી માટી મેરા દેશ” અભિયાન અંતર્ગત આજે સુરત ઓલપાડ વિધાનસભાનાં વોર્ડ નંબર 2 ખાતે યોજાયેલી “અમૃત કળશ
આજે નવસારી ખાતે યોજાયેલા “બનાસકાંઠા મહા સંમેલનમાં” ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. વિશાળ જનમેદની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આ મહાસંમેલનમાં બનાસકાંઠાનાં મૂળ નિવાસી અને હાલ નવસારી ખાતે રહેતા
આજે નવરાત્રિનાં પ્રારંભે રાજકોટ મહાનગર ખાતે મા નવદુર્ગાનાં પૂજનમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાની લાગણી અનુભવી. મા દુર્ગાને સમસ્ત જનની સુખાકારી માટે પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી
રાજકોટ ખાતે નવનિર્મિત ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ હોસ્પિટલની મદદથી રાજકોટનાં નાગરિકોને આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થશે એનો આનંદ છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી
લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.
રાજકોટ સર્વ ધર્મ સમિતિ દ્વારા ઉદ્યોગ ઋષિ શ્રી મૌલેશભાઇનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલા વિશ્વબંધુ રક્ત દાન મહોત્સવમાં હાજરી આપી. આ રક્ત દાન મહોત્સવમાં 4000 યુનિટ રક્ત એકત્ર થયું અને એક
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ગુજરાતનાં દરેક જીલ્લામાં ભાજપાનાં કાર્યાલયનાં નિર્માણનો સંકલ્પ આપ્યો હતો, આ સંકલ્પને સાકાર કરવા આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની
આજે મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાર્યાલય એ જનસેવાને જન-જન સુધી પહોંચાડવાનું એક સરનામું છે ! ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તા જનસેવાનાં યજ્ઞમાં પોતાનું પૂર્ણ યોગદાન પાઠવી
આજે નવસારી જીલ્લાનાં ગણદેવી ખાતે ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘને પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી. ખેડૂત સંઘની કામગીરી સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, ગ્રાહકો, સભાસદો, મંડળીના પ્રતિનિધિઓનાં સહકાર અને અથાક