“અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન”
ગાંધીનગર ખાતે અનુ. જાતિ મોરચા દ્વારા આયોજિત "અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન" કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ મહિલા શક્તિઓને વંદન કરી, એમનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,અનુ.
ગાંધીનગર ખાતે અનુ. જાતિ મોરચા દ્વારા આયોજિત "અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન" કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ મહિલા શક્તિઓને વંદન કરી, એમનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,અનુ.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને
નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ કર્યું. સંગીત કલાકારો પાર્થભાઇ ઠક્કર, પ્રેમભાઇ ઠક્કરને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કર્યું તેમજ પેજ સમિતિ સંમેલનને સંબોધિત કર્યું. આણંદનાં મજબૂત સંગઠનને ડબલ એન્જીનની સરકાર અને યોજનાઓને
નવસારીના મરોલી ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ
ગોહિલવાડની પાવન ધરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. માનનીય મુખ્યમંત્રી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે #36thNationalGames ની શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડયું. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ મેટ્રો ફેઝ-1ને લીલી ઝંડી બતાવી ત્યારબાદ કાલુપુરથી દુરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવાનું ગૌરવ મળ્યું. આ મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો.
વંદે ભારત વિકાસશીલ ભારત વિકાસશીલ ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ત્યારબાદ આ ટ્રેઇનમાં પ્રધાનમંત્રી શ્રી સાથે અમદાવાદ સુધી મુસાફરી કરવાનો લ્હાવો મળ્યો.
શકતિરૂપેણ સંસ્થિતા ! નવરાત્રિનાં પાવન અવસર નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીની વિશેષ ઉપસ્થિતિમાં 'હેલો કમલ શક્તિ' કોન્ક્લેવ યોજાઈ, આ કોન્ક્લેવમાં હાજરી આપી. સર્વ