ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો એ પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય અને ગૌરવ સાંપડ્યું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય