Views Navigation

Event Views Navigation

Today
  • પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

    જ્યાં અનેક સંતોનાં પાવન પગલાં પડ્યા છે એવી પુણ્ય ભૂમિ બગદાણા ખાતે બાપા સીતારામનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અપાર ધન્યતા અને પરમ શાંતિનો અનુભવ કર્યો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી

  • માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત

    || कुर्यात सदा मंगलम् || માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહી દિકરીઓને આશીર્વાદ પાઠવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પરિણય યાત્રા ગૃહસ્થીમાં પરિણમી રહી છે ત્યારે બંને એક

  • સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે

    સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે હાજરી આપી, સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

  • સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલન

    આજ સુરત ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેરના પ્રમુખ શ્રી

  • વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ

    વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ વચ્ચે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાતના 75 ગામોમાં રિચાર્જ બોરવેલ સ્થાપનાના ભાગરૂપે 31 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ સંપન્ન થયું. આ પ્રસંગે

  • અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે અમદાવાદ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અમદાવાદ

  • પાટણ જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પાટણ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન પાઠવ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ,

  • સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠક

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાબરકાંઠા

  • ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી

    કાર્યકર્તાશ્રીઓ સંગઠનનો મજબૂત પાયો છે. આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં

  • લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમની

    ક્રિકેટ એ સ્પોર્ટસનો મહત્વનો હિસ્સો તો છે જ, પણ મોજનો પણ હિસ્સો છે. આજે સુરત ખાતે લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદ