સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સુરત શહેરમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે દેશનું સૌથી ઊંચું બિલ્ડીંગ, સુરત મહાનગર પાલિકાનાં નવા વહીવટ ભવન સહિત રૂપિયા 2400 કરોડનાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આ