વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહ
પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતિનાં અવસરે સુરત ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત