પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, સહ કન્વીનર શ્રી ઝુબીનભાઈ આશરા સહિત
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે માનનીય કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી, કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાનાં પક્ષનાં
સુરત શહેર ડાયમંડનું હબ ગણાય છે, હવે સુરતની જ્વેલરી પણ વૈશ્વિક સ્તરે વખણાઇ રહી છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો. અહીં ગોલ્ડ અને ડાયમંડની
સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આ એક્ઝીબિશનમાં રજૂ થયેલી ડાયમંડ અને ગોલ્ડની બેનમૂન ડિઝાઇન્સ જવેલરીનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને આંત્રપ્રિન્યોર્સની બેનમૂન કારીગરીનાં
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાયો, આ પાવન અવસરે ઉપસ્થિત રહી પૂજ્ય સંતશ્રીઓનાં આશીર્વાદ
ગુજરાતનાં અગ્રેસર વિકાસને વધુ વેગવંતો બનાવવાનાં છે એ સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓનાં અભિવાદન સમારોહમાં સૌને શુભેચ્છાઓ પાઠવવાનો દાહોદ ખાતે અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ,