આજે સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ ખાતે CT Scan તેમજ MRI મશીનનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આજે સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ ખાતે CT Scan તેમજ MRI મશીનનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સ્મીમેર હોસ્પિટલમાં CT સ્કેન અને MRI મશીનને કારણે દર્દીઓની સુવિધામાં ઉમેરો થશે.