આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી,
આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, એમનાં પરિવારનાં સૌ સભ્યોને મળીને આનંદની લાગણી અનુભવી.
આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, એમનાં પરિવારનાં સૌ સભ્યોને મળીને આનંદની લાગણી અનુભવી.
આજે સુરત ખાતે સાઉથ ઝોન–એ ઉધના વિસ્તારમાં નવીન ફ્લાયઓવર પાસે સુરત–નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર 2×3 લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ બ્રીજને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને લોકોની સુગમતામાં ઉમેરો થશે.
આજે 163 - લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સુરત શહેર બ્રીજ સિટી તરીકે ઓળખાય છે. આ ફ્લાય ઓવરથી નાગરિકોની સુખાકારી અને સુગમતામાં ઉમેરો થશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં દૂરદર્શી નેતૃત્વ અંતર્ગત PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી-PM SVANidhi યોજના શહેરી આજીવિકાને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત પહેલ છે. આ યોજના અંતર્ગત નાના દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર્સને ખૂબ સરળ પ્રક્રિયામાં લોન આપવામાં આવે છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે આ
સુરત ખાતે શ્રી શંકરલાલ ચેવલીજીનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં પરિવારનાં સ્વજનોને મળીને આનંદની લાગણી અનુભવી. સૌને શુભેચ્છાઓ !
આજે શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. સમાજ દ્વારા થતા સમૂહ લગ્ન સમાજમાં એકતા, સદભાવ અને સામાજિક જવાબદારીની ભાવનાને નવી દિશા પ્રદાન કરે છે, જે સશક્ત અને સંવેદનશીલ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમાજનાં સૌ સભ્યોને અભિનંદન અને નવદંપતિઓને સુખી, સમૃદ્ધ-સફળ દાંપત્ય જીવન માટે હાર્દિક
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” આજે નવસારીનાં સર્કિટ હાઉસ ખાતે સૌની સાથે મળીને નિહાળ્યો. રાષ્ટ્ર નિર્માણ, જનભાગીદારી અને જીવનમૂલ્યો અંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના વિચારો માત્ર પ્રેરણા જ નહીં, પરંતુ જીવનપથ પર સતત માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એમનો આ સંવાદ દેશને જોડે છે, સમાજને જાગૃત કરે છે
નવસારીની દિકરી હેતલ લાલજીભાઇ માછીની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં નિયુક્તિ થઈ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત યોજાયેલા રોજગાર મેળામાં હેતલને નિયુક્તિ પત્ર પ્રાપ્ત થયું, એને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.
શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીનાં ભાગ રૂપે આજે નવસારી ખાતે નવસારી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલા ફ્લાવર શોને નાગરિકો માટે ખુલ્લો મૂકતા ખૂબ આનંદની લાગણી અનુભવી. નવસારીનાં સૌ નગરજનોને આ ફ્લાવર શોની મુલાકાત લેવા અપીલ કરું છું.
આજે ચીખલી ખાતે નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા આનંદની લાગણી અનુભવી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશનથી નાગરિકોની સુવિધામાં ઉમેરો થશે અને પ્રવાસ દરમિયાન સુખાકારી વધશે.