આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રાધામોહનજી અગ્રવાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સંગઠન પર્વ અંતર્ગત યોજાયેલી પ્રદેશ કાર્યશાળામાં સૌને સંગઠનાત્મક માર્ગદર્શન પાઠવ્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ ચૂંટણી અધિકારીશ્રી, સહ ચૂંટણી અઘિકારીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા.