“જન ભાગીદારીથી જળ સંરક્ષણ” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આહવાનને ગુજરાત વધાવી રહ્યું છે !!!
“જન ભાગીદારીથી જળ સંરક્ષણ” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં આહવાનને ગુજરાત વધાવી રહ્યું છે !!! આજે જૂનાગઢનાં કેશોદ ખાતે વિવિધ સહકારી સંસ્થાઓનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “કેચ ધ રેઇન” કાર્યક્રમને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ સાથે કેચ ધ રેઇન યોજના હેઠળ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય અને એ માટે બોરની ડિઝાઇન,